Category Archives: Uncategorized

Navratri Education Special Offers (Gayatri Solution Group)

Gayatri Solution Group

(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Navratri Education Special Offers (Gayatri Solution Group)

Navratri Education Special Offers (Gayatri Solution Group)

Flat 10 % Off On Education DVD

Flat 10 % discount offer only Std 1 to 10 DVD or Software ( Other Software or DVD Discount Conform By Mail Or Call){English Medium, Gujarati Medium}Transportation Charge Extra (RS 100)

Flat 10 % discount (SR KG, Std 1 to 12,CBSE, Gujarat) {English Medium, Gujarati Medium}

Payment Received Satrt (17.09.2014 to 3.10.2014) and Distribution Start (04.10.2014 to 10.10.2014)

Click Here to Show Products List

Contact Us for inquiries & Dealership on Email Id :- inquiry.gsg13@gmail.com,gayatriinternetsolution@gmail.com,  

Mobile : 8155053505, 9429893515,

(call us between 7.00 AM to 10.00 AM or 5.00 PM to 10.00 PM)

Next Offer Will Come In June 2015

Source :- Gayatri Solution Group

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD – DVD etc…

More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com

Published By :-

Gayatri Solution Group

{ Jayesh Patel} (Live In :- Gujarat)

Website :- http://gayatrisolutiongroup.com/

Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/

Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/

Email :- inquiry.gsg13@gmail.com

સોનું ગગડી ૧૨ મહિનાના તળિયે ચાંદીમાં રૃ.૪૧૦૦૦ની સપાટી તૂટી

Gayatri Business Solution

(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

સોનું ગગડી ૧૨ મહિનાના તળિયે ચાંદીમાં રૃ.૪૧૦૦૦ની સપાટી તૂટી

ઝવેરી બજારમાં વેગ પકડતી મંદીની ચાલ

વિશ્વ બજારમાં ૪ મહિનાનું તળિયું દેખાયું ઃ  ચીનમાં સોનાની આયાત ઘટી ૧૪ મહિનાના તળિયે ઉતરી

મુંબઈ,બુધવાર

મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે મંદી આગળ વધી હતી. મોડી સાંજે ચાંદીના ભાવો ઘટી રૃ.૪૧  હજારની અંદર જતા રહ્યા હતા.  મુંબઈ બજારમાં  આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના  વધુ રૃ.૩૬૦  તૂટયા  હતા જયારે ચાંદીના  ભાવો આજે કિલોના  વધુ રૃ.૪૫૫ તૂટયા હતા. વિશ્વ બજારમાં આજે  સોનાના ભાવો ઔંશના ૧૨૭૪.૨૦ ડોલરવાળા નીચામાં  ૧૨૬૦.૫૦ થઈ સાંજે ૧૨૬૪.૫૦ ડોલર રહ્યાના  સમાચારો હતા.

 મુંબઈમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૭૫૩૫ વાળા રૃ.૨૭૨૪૦ ખુલી રૃ.૨૭૧૭૫  બંધ રહ્યા  હતા જયારે  ૯૯.૯૦ના ભાવો રૃ.૨૭૬૮૦  વાળા રૃ.૨૭૩૮૫ ખુલી રૃ.૨૭૩૨૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો ૯૯૯ના રૃ.૪૧૫૨૦ વાળા આજે રૃ.૪૧૦૧૦ ખુલી રૃ.૪૧૦૬૫ બંધ રહ્યા હતા.  વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવો પણ ઔંશના ૧૯.૦૫ વાળા નીચામાં ૧૯.૦૧ થયા હતા જે ફરી વધી  ઉંચામાં  ૧૯.૧૪ થઈ સાંજે ૧૯.૦૭ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

વિશ્વ બજાર તૂટતાં ઘર આંગણે સોના-ચાંદીની આયાત પડતર નીચી આવતાં  હાજર બજારમાં  ઘટતા ભાવોએ વેચનારા વધુતથા લેનારા ઓથા  રહ્યા હતા.  મુંબઈ કરન્સી  બજારમાં આજે ડોલરના ભાવો પણ વધતા અચકી ફરી ઘટતાં સોના-ચાંદીના ભાવો પર દબાણ  વધ્યું છે. ડોલરના ભાવો  રૃ.૫૯.૦૪ વાળા ઉંચામાં રૃ.૫૯.૨૦ થયા પછી  નીચામાં રૃ.૫૮.૭૭ થઈ છેલ્લે રૃ.૫૮.૯૪ રહ્યા હતા.મુંબઈમાં ચાંદીના ભાવો મોડી સાંજે રૃ.૪૦૯૦૦થી ૪૦૯૫૦ તથા કેશમાં  ભાવો આ ભાવોથી  રૃ.૨૦૦થી ૨૫૦ જેટલા નીચા રહ્યાના  નિર્દેશો હતા. વિશ્વ બજારમાં સોનામાં સાડા ૩થી ૪  મહિનાની નવી નીચી સપાટી દેખાઈ છે જયારે  ઘરઆંગણે ભાવો ગગડી ૧૨ મહિનાના તળિયે  ઉતર્યા છે.

દિલ્હીમાં આજે ચાંદીના ભાવો હાજરમાં  રૃ.૪૦૦ ઘટી રૃ.૪૧૦૦૦ તથા વિકલી ડિલીવરીમાં રૃ.૪૨૦ ઘટી રૃ.૪૦૩૫૦ રહ્યા હતા જયારે ત્યાં  ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવો રૃ.૧૦૦૦ ઘટી  રૃ.૭૭થી ૭૮ હજાર રહ્યાના સમાચારો હતા. અમેરિકામાં  કન્ઝયુમર કોન્સીડન્સનો ઈન્ડેક્સ  ઉંચો ગયો છે. ત્યાં ડયુરેબલ ગુડસના  ઓર્ડરો  પણ વધ્યા છે.  આમ અમેરિકાનું  અર્થતંત્ર  વિકસી રહ્યાના  સમાચારોએ વિશ્વ  બજારમાં  સોનામાં  હેજ ફંડોની  વેચવાલી વધી છે.

સાઉથ આફ્રિકામાં પ્લેટીનમની  ખાણોમાં  ૫ મહિનાની ચાલી રહેલી  હડતાળનો  ઉકેલ લાવવા  ત્યાંની  સરકારે  મધ્યસ્થી  કર્યાના સમાચારો  વચ્ચે  વિશ્વ બજારમાં   પ્લેટીનમના ભાવો પ્રત્યાઘાતી  ઘટાડા પર રહ્યા  છે. આની અસર પણ સોનાના ભાવો પર પડી છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD – DVD etc…

   More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com

Published By :-

Gayatri Solution Group

{ Jayesh Patel} (Live In :- Gujarat)

Website :- http://gayatrisolutiongroup.com/

Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/

Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/

Email :- inquiry.gsg13@gmail.com

શેરબજારમાં રોકાણકારોને પ્રોત્સાહન આપવા

Gayatri Business Solution

(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

શેરબજારમાં રોકાણકારોને પ્રોત્સાહન આપવા

હવે નવા નાણાંપ્રધાન સમક્ષ રજુઆત કરાશે

એસટીટી નાબુદ કરવા તાથા ઈટીએફમાં વેરા રાહત પૂરી પાડવા માગણી

સિક્યુરિટીઝ ટ્રાન્ઝકશન ટેકસ (એસટીટી), સ્ટેમ્પ ડયૂટીમાં વ્યવહારીકતા તથા શેરબજારમાં રોકાણને પ્રોત્સાહન માટેની વેરા રાહત સ્કીમમાં ફેરબદલ જેવી કેટલીક માગણીઓની સ્ટોક બ્રોકીંગ હાઉસો તથા શેરબજારોએ યાદી તૈયાર કરી છે. નાણાં પ્રધાન અરુણ જેટલીને ટૂંક સમયમાં આ યાદી સુપરત કરાશે. મૂડી બજારના વિકાસ માટે બજારના ખેલાડીઓએ બજાર નિયામક સેબી સાથે આ અગાઉ જ ચર્ચા શરૃ કરી દીધી છે.

 આમછતાં પોતાની આ માગણીઓ અંગે  બજારના ખેલાડીઓ નાણાં પ્રધાનનું પણ ધ્યાન ખેંચવા માગે છે જેથી બજેટની રચનામાં તેના પર વિચારી શકાય એમ શેરબજારના સુત્રોએ જણાવ્યું હતું.

અગાઉની સરકાર દ્વારા રજુ કરાયેલી  રાજીવ ગાંધી ઈક્વિટી સેવિંગ સ્કીમ (આરજીઈએસએસ)ની નવેસરથી રચના થવી જોઈએ અથવા પડતી મુકાવી જોઈએ. આ યોજના રોકાણકારોને આકર્ષવામાં નિષ્ફળ રહી છે. નાના રોકાણકારો મૂડી બજાર તરફ વળે તેવા હેતુ સાથે આ યોજના દાખલ કરાઈ હતી. મૂડી બજારમાં પ્રથમ વખત રોકાણ કરનાર માટે આ યોજના લવાઈ હતી, જો કે તેનું   ઈચ્છીત  પરિણામ આવ્યું નથી.આ યોજના નિષ્ફળ જવા પાછળનું એક કારણ તેની ગુંચવાડાભરી  શરતો છે. આ સ્કીમને બદલે ઈક્વિટી એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફ)માં રોકાણ કરતા રોકાણકારો માટે વેરા રાહત પૂરી પડાવી જોઈએ એવી પણ માગણી કરાઈ રહી છે. વૈશ્વિક સ્તરે ડેરિવેટિવ કામકાજ પર એસટીટી લાગુ થતો નથી, માટે અહીં પણ આ સેગમેન્ટમાં એસટીટી દૂર થાય તેમ અમે ઈચ્છી રહ્યા છીએ એમ સુત્રોએ ઉમેર્યું હતું.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD – DVD etc…

   More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com

Published By :-

Gayatri Solution Group

{ Jayesh Patel} (Live In :- Gujarat)

Website :- http://gayatrisolutiongroup.com/

Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/

Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/

Email :- inquiry.gsg13@gmail.com

ચાંદી તૂટીને રૃા.૪૧૦૦૦ બોલાઈ વૈશ્વિક સોનામાં ૨૦ ડોલરનું ગાબડું

Gayatri Business Solution

(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

ચાંદી તૂટીને રૃા.૪૧૦૦૦ બોલાઈ વૈશ્વિક સોનામાં ૨૦ ડોલરનું ગાબડું

વિશ્વ બજાર પાછળ સોના-ચાંદીના ભાવમાં કડાકો

ઘરઆંગણે જો કે ડોલર ઉછળી રૃા.૫૯ પાર કરી ગયો મુંબઈમાં મે મહિનામાં ૧૦૪ કિલો સોનું ઝ

મુંબઈ,મંગળવાર

મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે મંદી આગળ વધી હતી.  સોનાના ભાવો ૧૦ ગ્રામના વધુ રૃ.૧૧૦થી ૧૧૫ તૂટયા હતા જયારે ચાંદીના ભાવો આજે કિલોના વધુ રૃ.૧૩૦ તૂટયા  હતા.  વિશ્વ બજારમાં ભાવો ગગડયાના સમાચારો હતા. જો કે  ઘરઆંગણે  શેરબજારની પીછેહઠ વચ્ચે આજે રૃપિયા સામે  ડોલરના ભાવો ઉછળી  રૃ.૫૯ની  સપાટી પાર કરી  જતાં ઘરઆંગણે  સોના-ચાંદીમાં   ભાવ ઘટાડો મર્યાદિત રહ્યો હતો.

મુંબઈમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૭૬૪૫ વાળા રૃ.૨૭૬૦૦ ખુલી રૃ.૨૭૬૮૦ બંધ રહ્યા હતા.ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૪૧૬૫૦ વાળા આજે રૃ.૪૧૫૫૦ ખુલી રૃ.૪૧૫૨૦ બંધ રહ્યા હતા.  પછી સાંજે ભાવો વધુ ઘટી  રૃ.૪૧૦૦૦ થી ૪૧૧૦૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી  રૃ.૨૦૦થી ૨૫૦ નીચા બોલાઈ રહ્યા હતા.

વિશ્વ બજારમાં સોનાના ઔંશના ભાવો ૧૨૯૨.૪૦ ડોલરવાળા તૂટી નીચામાં  ૧૨૭૩.૪૦ ડોલર થઈ  સાંજે ૧૨૭૪.૨૦  ડો લર રહ્યાના  સમાચારો હતા. સોના પાછળ વિશ્વ બજારમાં  ચાંદીના ભાવો પણ ૧૯.૪૨ ડોલરવાળા  આજે નીચામાં  ૧૯.૦૨ થઈ સાંજે  ૧૯.૦૫ ડોલર રહ્યા હતા.  વિશ્વ બજાર પાછળ મુંબઈ બજારમાં પણ આજે   બંને કિંમતી ધાતુઓમાં    તૂટતા ભાવોએ  વેચનારા વધુ અને લેનારા  ઓછા  રહ્યા હતા.   જો કે રૃપિયા સામે ડોલરના  ભાવો રૃ.૫૮.૭૧ વાળા  ઉછળી રૃ.૫૯ પાર કરી ઉંચામાં રૃ.૫૯.૧૦ થઈ છેલ્લે  રૃ.૫૯.૦૪  રહ્યા હતા. વૈશ્વિક સ્તરે અમેરિકાના  અર્થતંત્રના  આંકડા  સારા આવી રહ્યા હોવાથી વિશ્વ  બજારમાં  ડોલરના ભાવો વધી જતાં સોનામાં   ઉછાળે હેજફંડોની વેચવાલી   આજે વધી  હતી, ભારતમાં  સોનાની આયાત પરના  અંકુશો  હળવા કરાયા પછી હવે કસ્ટમ ડયુટી ઘટવાની  શક્યતા જાણકારોએ આવી રહ્યા  છે.

વિશ્વ બજારમાં હવે યુક્રેનના બનાવો પર નજર  રહી છે.  ત્યાં રશિયા  તરફી બળવાખોરોએ હવાઈ મથક કબજે કર્યા પછી  યુક્રેનના સૈન્યએ તેમના  પર હુમલો કર્યાના સમાચારો હતા.   લંડનમાં  ગોલ્ડ ભાવો ફિક્સ કરવાની પ્રથા  અંગે  વિવાદના  વાદળો  ઘેરાંતાં  હવે  ચીન આ દિશામાં  પ્રભુત્વ  મેળવવા પ્રયત્નો કરી રહ્યાના સમાચારો  વહેતા થયા છે.

ચીનમાં ગ્લોબલ ગોલ્ડ એક્સચેન્જ ઉભઉં થઈ રહ્યું છે. આ એક્સચેન્જમાં  ટ્રેડિંગ કરવા ફોરેનની  બેંકો તથા  ગોલ્ડ માઈનર્સને  સમજાવવા  ચીન દ્વારા પ્રયત્નો શરૃ કરાયા છે.  એએનઝેડ ેંકોને પણ રજૂઆત કરાઈ છે.  ભારતમાં  સોનાની દાણચોરી  ચાલુ રહી છે.  દિલ્હી હવાઈ મથકે  વધુ ૩ કિલો સોનું  પકડાયું છે. મુંબઈ  હવાઈ મથકે  મે મહિનામાં  ૧૦૪ કિલો સોનું  પકડાયું છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD – DVD etc…

   More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com

Published By :-

Gayatri Solution Group

{ Jayesh Patel} (Live In :- Gujarat)

Website :- http://gayatrisolutiongroup.com/

Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/

Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/

Email :- inquiry.gsg13@gmail.com

રિટેલ રોકાણકારોના ઈક્વિટીઝમાં પુનરાગમન માટે સ્થિતિ સાનુકૂળ

Gayatri Business Solution

(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

રિટેલ રોકાણકારોના ઈક્વિટીઝમાં પુનરાગમન માટે સ્થિતિ સાનુકૂળ

આગામી બે વર્ષમાં મોંઘવારી ઘટવા સાાૃથે રિટેલ રોકાણકારોની ઘરેલું બચત વાૃધવા ાૃધારણ

મુંબઈ, મંગળવાર

છેલ્લા પાંચ વર્ષથી શેરબજારથી દૂર રહેલા રિટેલ રોકાણકારો ઈક્વિટી એસેટ ક્લાસમાં ફરી વિશ્વાસ દાખવવાનું શરૃ કરે તેવી શકયતા છે. કેન્દ્રમાં સ્થિર સરકારની રચના સાથે ઉદ્યોગોની સ્થિતિ સુધરવાની તકો વધી ગઈ છે. આ હકીકતને ધ્યાનમાં રાખતા આગામી એક-બે વર્ષમાં ઈક્વિટીઝમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો ૧૮થી ૨૦ ટકા વધવાની શકયતા હોવાનું વિશ્લેષકો માની રહ્યા છે.

ઈક્વિટીઝ પરનું વળતર હકારાત્મક બનતા રિટેલ રોકાણકારો માટે તખ્તો ગોઠવાઈ રહ્યો છે એમ બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલીએ તેના એક અહેવાલમાં જણાવ્યું છે. ફુગાવો ઘટવા સાથે આગામી બે વર્ષમાં ઘરેલું બચતોમાં વધારો થશે  અને આ નાણાંકીય બચતોમાંનો કેટલોક હિસ્સો ઈક્વિટીઝ તરફ વળી શકે છે.

ઈક્વિટીઝ પરના વળતરમાં વધારો થવા સાથે રોકાણકારોનું તે તરફ આકર્ષણ વધશે એમ રિપોર્ટમાં જણાવાયું છે. કેન્દ્રમાં સ્થપાયેલી નવી સરકાર આર્થિક સુધારા આગળ વધારશે એવી અપેક્ષાએ આ વર્ષના જાન્યુઆરીથી જ શેરબજારમાં રેલી જોવા મળી હતી. રાજકીય અસ્થિરતાને કારણે છેલ્લા પાંચ વર્ષથી દેશમાં આર્થિક સુધારાને બ્રેક લાગી ગઈ હતી. વર્તમાન વર્ષમાં અત્યારસુધી સેન્સેકસ તથા નિફટીમાં ૧૫ ટકા ઉછાળો આવ્યો છે.

૨૦૦૮ની વૈશ્વિક નાણાંકીય કટોકટી બાદ ઈક્વિટીઝ પરનું વળતર ઘટી જતા રોકાણકારો ગોલ્ડ તથા ફિક્સ્ડ ઈન્કમ જેવા નિશ્ચિત વળતરના રોકાણ સાધનો તરફ વળ્યા હતા. રિટેલ રોકાણકારોના પોર્ટફોલિઓમાં આજે નિશ્ચિત સાધનોનો પોર્ટફોલિઓ ૭૫થી ૮૦ ટકા છે તેમાં આવનારા દિવસોમાં ઘટાડો થઈ ઈક્વિટીઝનો વધારો થશે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.

રિટેલ રોકાણકારો હાલમાં પોતાની બચતના માત્ર ૧૩થી ૧૫ ટકા જ ઈક્વિટીઝ તરફ વાળી રહ્યા છે જે હવે વધીને પચાસ ટકા સુધી જઈ શકે છે. રિટેલ રોકાણકારો રિઅલ એસ્ટેટને હજુ પણ સાનુકૂળ ઈન્વેસ્ટમેન્ટ ગણે છે. જાન્યુઆરી બાદ બજારમાં આવેલા સુધારામાં રોકાણકારોએ પોતાના અગાઉના અટવાઈ પડેલા નાણાં છૂટા કર્યા હતા. જો કે આ સુધારો જળવાઈ રહેતા અને કેન્દ્રમાં સ્થિર સરકારની રચના થતા આ નાણાં ફરી ઈક્વિટીઝમાં આવી રહ્યાનું પણ વિશ્લેષકે જણાવ્યું હતું.

૭૭ વર્ષ જૂના મદ્રાસ શેરબજારને તાળા મરાયા

અમદાવાદ, મંગળવાર

રીજીયોનલ શેરબજારો માટે સેબીએ અમલી બનાવેલ નવા આકરા નિયમો પૂર્ણ ન કરી શકવાના કારણે આજે મદ્રાસ શેરબજારને ૭૭ વર્ષ બાદ તાળા મારવામાં આવ્યા છે. મદ્રાસ શેરબજારની મળેલી એકસ્ટ્રા ઓર્ડીનરી જનરલ મીટીંગમાં એક ખાસ ઠરાવ પસાર કરીને શેરબજારે એક્સચેન્જ બિઝનેસમાંથી વોલન્ટરી એક્ઝીટનો નિર્ણય લેવાયો હતો.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD – DVD etc…

   More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com

Published By :-

Gayatri Solution Group

{ Jayesh Patel} (Live In :- Gujarat)

Website :- http://gayatrisolutiongroup.com/

Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/

Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/

Email :- inquiry.gsg13@gmail.com

Welcome to Online Broker World or Upgrade Your Business Get 10 Days Free Trial

Gayatri Business Solution

(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Welcome to Online Broker World or Upgrade Your Business Get 10 Days Free Trial  ( Rent to Own Home Brokers & Land Brokers Online Get Free Trial Website Account Contact : gayatrisolutiongroup@gmail.com. Click Here To Download User Manual)

Web Site :- http://jayesh.gayatrisolutiongroup.com/

Source :-http://jayesh.gayatrisolutiongroup.com/

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD – DVD etc…

   More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com

Published By :-

Gayatri Solution Group

{ Jayesh Patel} (Live In :- Gujarat)

Website :- http://gayatrisolutiongroup.com/

Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/

Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/

Email :- inquiry.gsg13@gmail.com

`

RBI દ્વારા ડોલરની સતત ખરીદી છતાં પણ રૃપિયામાં ચિંતાપ્રેરક મજબુતાઈ

Gayatri Business Solution

(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Gujarat Samachar News

RBI દ્વારા ડોલરની સતત ખરીદી છતાં પણ રૃપિયામાં ચિંતાપ્રેરક મજબુતાઈ

ગોલ્ડ આયાત ધોરણો હળવા બનાવવા પાછળ રૃપિયાને સમતુલિત રાખવાનો વ્યૂહ

મુંબઈ, ગુરૃવાર

રૃપિયાને મજબૂત થતો અટકાવવા છેલ્લા છ સપ્તાહમાં  આરબીઆઈએ  સાત અબજ ડોલરની કિંમતના ડોલરની ખરીદી કરી હોવા છતાં રૃપિયામાં બે ટકા જેટલો ઉછાળો જોવાયો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સતત ઈનફલોને કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે. ગોલ્ડ આયાત ધોરણો હળવા બનાવવાના ગઈકાલે આવી પડેલા નિર્ણય પાછળનો હેતુ પણ રૃપિયાને વધુ મજબૂત બનતો અટકાવવાનો રહેલો હોવાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે.

ડોલર સામે રૃપિયાને મજબૂત બનતો અટકાવાશે નહીં તો વિશ્વબજારમાં ભારતની સ્પર્ધાત્મકતા પર અસર પડશે અને પરિણામે ભારતની નિકાસ જોખમાશે. આર્થિક મંદીની સ્થિતિમાં નિકાસને કોઈપણ અસર પરવડી શકે એમ નથી. નિકાસ પર પ્રતિકૂળ અસર વેપાર સમતુલાને ખોરવી નાખશે.

ફુગાવાના વર્તમાન સ્તરને ધ્યાનમાં રાખતા ડોલર સામે રૃપિયાની ૬૦-૬૨ની કિંમત યોગ્ય હોવાનો આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજને અગાઉ મત આપ્યો હતો.

દેશનું ફોરેકસ રિઝર્વ વધારવાના મુદ્દાને રિઝર્વ બેન્કે અગ્રતા આપવી જોઈએ, એમ નાણાંકીય બાબતના એક વિશ્લેષકે જણાવ્યું હતું. ફોરેકસમાં વધારો થશે તો રૃપિયો નબળો પડી શકે છે. પરંતુ હાલમાં ફોરેકસની સાથોસાથ રૃપિયો પણ વધી રહ્યો છે જે ચિંતાનો વિષય છે. રિઝર્વ બેન્કે વધુ આક્રમક પગલાં લેવાના રહેશે. ગોલ્ડ આયાત હળવા બનાવવા પાછળનો નિર્ણય કેટલા કારંગત નિવડે છે તે જોવાનું રહેશે. હાલમાં ભારતનું ફોરેકસ રિઝર્વ ૩૧૩ અબજ ડોલર પર પહોંચી ગયું છે. કેન્દ્રમાં સ્થિર સરકારની રચના તથા અર્થતંત્રમાં સુધારાની અપેક્ષાએ  વિદેશી રોકાણકારો દ્વારા ભારતમાં સતત ડોલર ઠલવાઈ રહ્યા છે જેને પરિણામે રૃપિયો મજબૂત બનતો જાય છે. માર્ચ ૨૦૧૪થી અત્યારસુધીમાં દેશના ફોરેકસ રિઝર્વમાં ૧૬ અબજ ડોલરનો વધારો થયો છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD – DVD etc…

   More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com

Published By :-

Gayatri Solution Group

{ Jayesh Patel} (Live In :- Gujarat)

Website :- http://gayatrisolutiongroup.com/

Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/

Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/

Email :- inquiry.gsg13@gmail.com

માર્કેટ કેપ.ની દ્રષ્ટિએ ભારત વિશ્વના ટોચના દસ બજારોમાં ચૂંટણીના પરિણામો બાદ

Gayatri Business Solution

(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Gujarat Samachar News

માર્કેટ કેપ.ની દ્રષ્ટિએ ભારત વિશ્વના ટોચના દસ બજારોમાં

ચૂંટણીના પરિણામો બાદ

ઓસ્ટ્રેલિયા કરતા પણ ભારતની લિસ્ટેડ કંપનીઓનું મૂલ્ય ઊંચુ ઃભારત ટોચના પાંચ દેશોમાં સૃથાન મેળવશે

મુંબઈ,ગુરૃવાર

ચૂંટણીના પરિણામો બાદ ભારતીય શેરબજારમાં આવેલી રેલીને પગલે ભારતની લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ વધીને ૧.૫૦ ટ્રિલિયનની નજીક પહોંચી ગઈ છે અને ટોચની દસ વૈશ્વિક બજારોમાં તેને ૧૦મું સ્થાન મેળવ્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયાને માત કરી આ સ્થાન મેળવ્યું છે.૨૦૧૪માં ભારતીય બજારની માર્કેટ કેપ  અત્યારસુધીમાં ૨૫.૧૦ ટકા વધીને ૧.૪૩ ટ્રિલિયન થઈ હોવાનું એક રિસર્ચ પેઢીએ જણાવ્યું હતું.

ભારતની કંપનીઓનું મૂલ્ય ઓસ્ટ્રેલિયાની કંપનીઓ કરતા વધી ગયું છે. ઓસ્ટ્રેલિયન કંપનીઓનું મૂલ્ય ૧.૪૦ ટ્રિલિયન ડોલર છે. બજારમાં રેલીની વર્તમાન ગતિ જળવાઈ રહેશે તો એ દિવસ દૂર નથી કે ભારત ટોચના પાંચ દેશોમાં સ્થાન મેળવશે. આગામી એક વર્ષમાં ભારતીય કંપનીઓની માર્કેટ કેપ વધીને ૧.૬૦ ટ્રિલિયન થવાનો બ્રોકરેજ હાઉસો અંદાજ મૂકી રહ્યા છે.

હાલની યાદી પ્રમાણે સ્વીત્ઝરલેન્ડનું સ્થાન માર્કેટ કેપની દ્રષ્ટિએ નવમું છે જ્યારે ઓસ્ટ્રેલિયાનું ૧૧મું છે.  રોકાણકારો ભારતના ભાવિ અર્નિંગ્સ તથા વિકાસ માટે આશાવાદી બન્યા છે અને સારા વેલ્યુએશન સતત ઝડપી રહ્યા છે. નવી સરકારના પ્રથમ બજેટ તથા ચોમાસુ સારુ રહેશે તો બજારને વધુ વેગ મળવાની પણ રોકાણકારો અપેક્ષા રાખી  રહ્યા છે. રૃપિયામાં મજબુતાઈને કારણે પણ કંપનીઓના મૂલ્યમાં વધારો થઈ રહ્યો છે. પછી ભલે તેના શેર ભાવ ન વધે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સતત ઈનફ્લોને કારણે રૃપિયામાં મજબુતાઈ આવી રહી છે. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં જ્યારથી ભારતીય જનતા પક્ષે નરેન્દ્ર મોદીને વડા પ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા ત્યારથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય સિક્યુરિટીઝ માર્કેટમાં રૃપિયા એક લાખ કરોડ ઠાલવ્યા છે.

 સ્થિર સરકાર આર્થિક સુધારા આગળ વધારી શકશે એવી અપેક્ષાએ વિદેશી રોકાણકારો જંગી રોકાણ કરી રહ્યા છે.  ચૂંટણીના પરિણામ ધાર્યા કરતા સારા આવતા એફઆઈઆઈના ઈનફલોમાં હજુ વધારો થવાની ધારણાં રખાઈ રહી છે. જુન-જુલાઈમાં મોદી સરકાર જ્યારે પોતાનું પ્રથમ બજેટ રજુ કરશે ત્યારે આર્થિક સુધારા યોજના પર પ્રકાશ પડશે અને અર્થતંત્રને વેગ આપવા  તેમની આર્થિક નીતિનો પણ અંદાજ મળી રહેશે.

મોરગન સ્ટેનલીનો રિપોર્ટ પણ ભારતીય કંપનીઓની અર્નિંગ્સમાં વધારો થવાની વાત કરે છે. સેન્સેકસ કંપનીઓ ઉપરાંત મિડ-કેપ સ્ટોકસમાં આવેલા ઉછાળાએ પણ સ્થિતિને સુધારી છે. આવનારા દિવસોમાં આ સ્ટોકસની કામગીરી પણ સારી રહેવાની વિશ્લેષકો ધારણાં રાખી રહ્યા છે જે સ્થિતિમાં વધુ સુધારો કરવામાં મદદરૃપ બની શકશે.

વિશ્વના શેરબજારોનું માર્કેટ કેપિટલાઈઝેશન

દેશ માર્કેટ કેપ. વિશ્વના માર્કેટ ફેરફાર (ટકામાં)
(ટ્રીલીયન ડોલરમાં) કેપ.મા હિસ્સા માસિક ધોરણે વાર્ષિક ધોરણે
(ટકાએ)
વિશ્વ ૬૨.૭૦ ૧૦૦ -૦.૩ ૧.૦૪
યુનાઇટેડ સ્ટેટ ૨૨.૩૧ ૩૫.૫૮ -૦.૬૯ ૦.૧૩
જાપાન ૪.૨૭ ૬.૮૧ -૦.૭ -૭.૧૪
યુ.કે. ૪.૦૩ ૬.૪૩ ૧.૮૧ -૦.૧૨
હોંગકોંગ ૩.૪૦ ૫.૪૩ -૧.૬૫ -૪.૦૬
ચાઈના ૩.૧૫ ૫.૦૨ -૬.૫૯ -૬.૩૧
ફ્રાન્સ ૨.૨૫ ૩.૫૯ -૦.૪૨ ૫.૧૫
કેનેડા ૨.૨૦ ૩.૫૨ ૧.૦૭ ૩.૧૩
જર્મની ૧.૯૬૮ ૩.૧૬ -૧.૫૪ -૨.૩
સ્વિત્ઝર્લેન્ડ ૧.૬૧ ૨.૫૭ ૧.૫૬ ૫.૮૯
ભારત ૧.૪૩ ૨.૨૭ ૧૩.૧૨ ૨૫.૧૧
ઓસ્ટ્રેલિયા ૧.૪૦ ૨.૨૪ -૧.૯૮ ૬.૭૯
બ્રાઝિલ ૧.૦૩ ૧.૬૪ ૧.૪૨ ૫.૬૮
સ્પેન ૦.૮૩ ૧.૩૩ ૧.૦૬ ૭.૫૨
મેક્સિકો ૦.૪૯ ૦.૭૭ ૨.૬૩ ૩.૧૪
ચિલી ૦.૨૬ ૦.૪૧ -૦.૦૯ -૨.૬૧

Source :-http://gujaratsamachar.com/index.php/page/business

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD – DVD etc…

   More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com

Published By :-

Gayatri Solution Group

{ Jayesh Patel} (Live In :- Gujarat)

Website :- http://gayatrisolutiongroup.com/

Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/

Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/

Email :- inquiry.gsg13@gmail.com

Different Between LAN WAN MAN

Different Between LAN WAN MAN

Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )

What are main differences between LAN, WAN and MAN?

LAN (Local Area Network) is a complex client/server network, that is allocated and deployed at the relatively small space. It might be limited by just one building, office or sometimes even room. LAN can consist of big amount of equipment: servers, clients, printers, phones, not to mention all the devices that are used for interconnection of the devices, such as splitters and switches. In practice, LANs are often connected together in order to spare tasks on multiple servers. It makes managing network easier, when it is known the purpose of each separate server.

Figure 1.  Typical WAN that includes many LANs.
If multiple LANs are being interconnected while allocated on close premises, this type of network is called MAN (Metropolitan Area Network), while many engineers refer to it as a WAN (Wide Area Network). WAN is a set of LANs interconnected, and allocated in different locations. It might be in different buildings, cities or even countries. Both MAN and WAN are using different from LAN transmission technology and methods. WAN is widely used in large companies, that has offices in all over the world, while resources for these offices should be shared. Also, we can refer to Internet – largest WAN in the world, that is combining millions of LANs together.
Examples:
LAN:
Private printing laboratory, called “Print it!”, where all the printing equipment and working computers of all eight employees are on the same floor. They have one server where data is stored and one backup server. No one can access their LAN due security and privacy reasons.
MAN:
The company described above has bought company across the street, that used to be printing on shirts, cups and bags, called “Shirts printing”. “Shirts printing” has been having its own LAN with own server that could be accessed only from inside. But now, it is a part of bigger company, so the resources could be managed more efficiently. The MAN network is being created, including both companies equipment, servers and computers. Now one server is used for data by both offices while the other one is used as a backup storage.
WAN:
“Printing Europe” company, which has offices and printing labs all over Europe, just bought “Print it!”. Now, the designers working in “Printing Europe” office in Paris should be able to give their projects to the printing lab, make corrections and fixes on the go. The “Print it!” office is connected to the WAN network, the network that includes all the offices in Europe, and makes working and sharing easier. Now the servers in the “Print it!” office are used just for local storage, while data centre in Paris is being used for working purposes.

LAN vs MAN vs WAN
The terms LAN, MAN, WAN are terms widely used in Technology (Internet world). Here, we will list out the differences between them. Read point to point differences between LAN and MAN and WAN.

LAN

  1. LAN (Local Area Network) is a group of computers and other network devices which are connected together.
  2. All the devices that are part of LAN are within a building or multiple building.
  3. LAN network has very high speed mainly due to proximity of computer and network devices.
  4. LAN connection speeds can be 10Mbps or 100Mbps or 1000Mpbs also.
  5. LAN uses Guided Media

MAN

  1. MAN ((Metropolitan Area Network) is a larger network of computers and other network devices which are connected together usually spans serveral buildings or large geographical area.
  2. All the devices that are part of MAN are span across buildings or small town.
  3. MAN network has lower speed compared to LAN.
  4. MAN connection speeds can be 10Mbps or 100Mbps.
  5. MAN uses Guided Media or Unguided media.

WAN

  1. WAN (Wide Area Network) is a group of computers and other network devices which are connected together which is not restricted to a geographical location. Internet is WAN
  2. All the devices that are part of WAN have no geographical boundaries.
  3. WAN speed varies based on geographical location of the servers. WAN connects serveral LANs
  4. WAN connection speeds can be 10Mbps or 100Mbps.
  5. WAN mainly uses Guided Media or Unguided media. Its long distance communications, which may or may not be provided by public packet network.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD – DVD etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

એચએસબીસી સેવા ક્ષેત્રનો સપ્ટેમ્બર મહિનાનો પીએમઆઈ ઘટીને ચાર વર્ષની નીચી સપાટીએ

એચએસબીસી સેવા ક્ષેત્રનો સપ્ટેમ્બર મહિનાનો પીએમઆઈ ઘટીને ચાર વર્ષની નીચી સપાટીએ

Gayatri Business Solution
Gujarat Samachar News

– નવા બિઝનેશ ઓર્ડરની ગેરહાજરીથી કંપનીઓ પર દબાણ

– ઓગસ્ટ મહિનાનો પીએમઆઈ ૪૭.૬૦ હતો

મુંબઇ, તા.4
ભારતની સેવા ક્ષેત્રની કંપનીમાં પ્રવૃતિઓ ઝડપી ગતિએ ઘટી રહી છે. સેવા ક્ષેત્ર માટેનો સપ્ટેમ્બર મહિનાનો એચએસબીસી પીએમઆઈ  (પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ) ઘટીને ૪૪.૬૦  રહ્યો છે જે ૨૦૦૯ના એપ્રિલ બાદ સૌથી નીચો છે. ઓગસ્ટ મહિનાનો પીએમઆઈ ૪૭.૬૦  હતો. સતત ત્રીજા મહિનામાં સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૫૦ ની નીચે ગયો છે. પ૦ થી નીચેના પીએમઆઈને નકારાત્મત ગણવામાં આવે છે.
ભાવિ અંગે કંપનીઓ ખાસ આશાવાદી નથી અને નવા બિઝનેશ ઓર્ડરની ગેરહાજરીમાં કંપનીઓ સ્ટાફ ઘટાડી રહી હોવાનું આ પીએમઆઈ સંકેત આપે છે. દેશના આર્થિક વિકાસ દરમાં સેવા ક્ષેત્રનો ૬૦ ટકા જેટલો ફાળો રહ્યો છે. સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં સેવા ક્ષેત્રની કામગીરી નબળી રહી હોવાનું પણ ઉપલબ્ધ આંકડા પરથી જણાય છે.
વર્તમાન નાણાંકીય વર્ષના જુનના અંતે પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વિકાસ દર ૪.૪૦ ટકા રહ્યો હતો, જે ૨૦૦૯ના પ્રથમ ત્રિમાસિક ગાળા બાદ સૌથી ધીમો છે. સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં સેવા ક્ષેત્રની કામગીરી વધુ ઘટી છે. તંગ નાણાં સ્થિતિ તથા બૃહદ્ આર્થિક અચોક્કસતામાં વધારાને કારણે વિકાસ પર અસર પડી છે, એમ એચએસબીસી ખાતે એશિઅન તથા ભારત માટેના મુખ્ય અર્થશાસ્ત્રી લીફ એસ્કીસને જણાવ્યું હતું.
દેશની ઉત્પાદન પ્રવૃતિમાં   પણ ઓગસ્ટ મહિનામાં ઘટાડા બાદ સપ્ટેમ્બરમાં સતત બીજા મહિનામાં પણ તેમાં ઘટાડો નોંધાયો છે. એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ પ્રમાણે છેલ્લા છેલ્લા ચાર વર્ષમાં સપ્ટેમ્બર સતત બીજો મહિનો એવો રહ્યો છે જેમાં ઉત્પાદન સંકોચાયું છે. ઓગસ્ટ મહિનાનો પીએમઆઈ ૪૮.૫૦ હતો જ્યારે સપ્ટેમ્બરનો ૪૯.૬૦ રહ્યો છે. રૃપિયામાં નબળાઈ તથા કરન્ટ એકાઉન્ટ ડેફિસિટમાં વધારાને કારણે સરકારે નાણાં ખેંચ ઊભી કરવાની ફરજ પડી છે જેને કારણે બજારમાં માગ પર અસર પડી હોવાનું પણ તેમણે ઉમેર્યું ગતું. ઊંચા ફુગાવાને ડામવા રિઝર્વ બેન્ક વ્યાજ દર વધારવાની ફરજ પડી હતી.

.